🔥 ट्रेंडिंग युवाओं को राष्ट्र की उन्नति को प्राथमि... આગાહમમાં ઈસ્કોન બ્રિજ પાસે કાર ચાલકે અ... જૂનાગઢમાં ગિરનારી ગ્રુપ દ્વારા જરૂરિયા... ब्राह्मण संघ शिविर में सजी भव्य भजन सं... લાઇવ પ્રોગ્રામમાં ગાયક કલાકારનું મગજ બ... गांव को स्वच्छ एवं सुंदर बनाने के लिए...
05 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

સુરતના અલથાણ કોમ્યુનિટી હોલ ખાતે સિનિયર સિટીઝન વેલ્ફેર એસોસિએશનના દશાબ્દી મહોત્સવ

✍️ रिपोर्टर: Atul Thakor 🗓 05 अक्टू. 2026, 08:50 AM 👁 10
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
સુરતના અલથાણ કોમ્યુનિટી હોલ ખાતે સિનિયર સિટીઝન વેલ્ફેર એસોસિએશનના દશાબ્દી મહોત્સવમાં ગૃહમંત્રી શ્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહી વડીલોના સ્નેહ, આશીર્વાદ અને જીવનના અનુભવોનું અમૂલ્ય માર્ગદર્શન મેળવ્યા હતા

સિનિયર સિટીઝન વેલ્ફેર એસોસિએશનની દસ વર્ષની સેવાયાત્રા આગામી વર્ષોમાં પણ વધુ ઊર્જા સાથે આગળ વધે અને વડીલોના જીવનમાં આનંદ તથા આત્મીયતાના નવા રંગો ભરે તેવી હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી
📲Get App