🔥 TRENDING 115वें लक्खी मेले में अमन गौतम का भव्य... बिहार में बाढ़ का विकराल रूप, लाखों प्... દક્ષિણ કોરિયામાં રાજકીય ઉથલપાથલ: શું સ... દક્ષિણ કોરિયામાં ૧૦,૦૦૦ થી વધુ લોકો રસ... સુરત ખાતે "કેમ છો સુરત"ની ઓફિસની મુલાક... પુત્રના ત્રાસથી કંટાળી માતા-પિતાની પોલ...
04 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

મોબાઈલના દુષણ સામે જાગૃતિ: બાળકોને મહાનુભાવોના જીવનચરિત્રો ભેટ અપાયા

✍️ Reporter: Gadhiya Sudipbhai 🗓 04 Oct 2026, 03:45 PM 👁 20
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

શ્રી ભરતભાઈ શાહ દ્વારા તેમના પિતાશ્રીના શ્રાદ્ધ પ્રસંગે બાળકોને મોબાઈલના દુષણથી દૂર રાખી રાષ્ટ્રીય ઘડવૈયાઓના જીવનચરિત્રો વાંચવા પ્રેરણા અપાઈ. આ અભિયાન દ્વારા બાળકોમાં સકારાત્મક વિચારો રોપવાનો પ્રયાસ કરાયો.

આ અભિયાનમાં સહયોગ આપી રહેલા મિત્રોના બાળકો માટે પણ પુસ્તકોની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. શ્રી ભરતભાઈ શાહે જણાવ્યું કે, બાળકો દેશનું ભવિષ્ય છે અને તેમને ભારતના મહાનુભાવો, વીર રાજા-રાજવીઓ, યોદ્ધાઓ, વીરાંગનાઓ, ઋષિમુનિઓ, સંત-મહંતો, ક્રાંતિકારીઓ, સમાજસુધારકો, સાહિત્યકારો, વૈજ્ઞાનિકો, ખેલાડીઓ જેવા અનેક રાષ્ટ્રીય ઘડવૈયાઓના જીવનચરિત્રોથી પરિચિત કરાવવા જરૂરી છે. તેમણે સૌને આવા પ્રેરણાદાયી પુસ્તકો ભેટ આપી બાળકોના ઉજ્જવળ ભવિષ્યના નિર્માણમાં યોગદાન આપવા નમ્ર અપીલ કરી છે.
📲Get App