🔥 TRENDING Supreme Court Orders CBI to Secure Wit... Manipur Information Commission Marks R... NSUI Stages 'Living Dead' Protest in D... Student Conclave India 2026 Highlights... Meghalaya Survey Reveals Small Busines... Faridkot Mandi Begins Government Rice...
05 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ખેડાના ગુતાલ ગામે દેશી દારૂના અડ્ડા અને બુટલેગરો સામે સામૂહિક રેડ, પોલીસ કાર્યવાહીથી બૂટલેગરોમાં ફફડાટ

✍️ Reporter: Parmar Sanjay MADHUBHAI 🗓 04 Oct 2026, 03:10 PM 👁 26
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ખેડાના ગુતાલ ગામે દેશી દારૂના અડ્ડા અને બુટલેગરો સામે સામૂહિક રેડ, પોલીસ કાર્યવાહીથી બૂટલેગરોમાં ફફડાટ

ખેડાના ગુતાલ ગામે જિલ્લા પોલીસની મેગા ડ્રાઈવમાં દેશી દારૂના અડ્ડા અને બુટલેગરો સામે સામૂહિક રેડ કરવામાં આવી. LCB, સાયબર સેલ સહિત 10 ટીમોના સર્ચ ઓપરેશનમાં હજારો લિટર દારૂનો વોશ ઝડપાયો. પ્રાથમિક માહિતી મુજબ 12 જેટલા કેસ નોંધાયા, જ્યારે શંકાસ્પદ વાહનો પણ ડિટેઇન કરાયા.
📲Get App