🔥 TRENDING Farmer Union Accuses Punjab Police of... STF and Police Arrest Wanted Criminal... MPPSC conducts Assistant Professor exa... મોબાઈલના દુષણ સામે જાગૃતિ: બાળકોને મહા... નવસારી જિલ્લામાં મંજૂર થયેલા આવાસોના વ... Bade aksharon mein
04 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ખેડાના ગુતાલ ગામે દેશી દારૂના અડ્ડા અને બુટલેગરો સામે સામૂહિક રેડ, પોલીસ કાર્યવાહીથી બૂટલેગરોમાં ફફડાટ

✍️ Reporter: Parmar Sanjay MADHUBHAI 🗓 04 Oct 2026, 03:10 PM 👁 7
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ખેડાના ગુતાલ ગામે દેશી દારૂના અડ્ડા અને બુટલેગરો સામે સામૂહિક રેડ, પોલીસ કાર્યવાહીથી બૂટલેગરોમાં ફફડાટ

ખેડાના ગુતાલ ગામે જિલ્લા પોલીસની મેગા ડ્રાઈવમાં દેશી દારૂના અડ્ડા અને બુટલેગરો સામે સામૂહિક રેડ કરવામાં આવી. LCB, સાયબર સેલ સહિત 10 ટીમોના સર્ચ ઓપરેશનમાં હજારો લિટર દારૂનો વોશ ઝડપાયો. પ્રાથમિક માહિતી મુજબ 12 જેટલા કેસ નોંધાયા, જ્યારે શંકાસ્પદ વાહનો પણ ડિટેઇન કરાયા.
📲Get App