🔥 ट्रेंडिंग ભરત પારેખે શરૂઆતના દિવસોમાં શ્મશાન ઘાટ... जेसिका सब्बा बनीं मिस सिक्किम 2026 83 मिज़ोरम NCC कॅडेट्स ने सेना के CIJW... बुरहानपुर में अज्ञात वाहन की टक्कर से... સુરતમાં કપોદ્રા વિસ્તારમાં જલારામ ફર્ન... ठाणे जिल्ह्यात नवमतदारांसाठी विशेष शिब...
04 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
स्थानीय

સુરતના પાલ વિસ્તારમાં સુનિધિ ચૌહાણના લાઈવ કોન્સર્ટ પર બજરંગ દળનો વિરોધ

✍️ रिपोर्टर: Maheta Dhavalkumar Jitendrabhai 🗓 04 अक्टू. 2026, 09:42 PM 👁 15
यहाँ देखें: 📘 Facebook 📷 Instagram
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ગઈકાલે સુરતના પાલ વિસ્તારમાં યોજાયેલા સુનિધિ ચૌહાણના કોન્સર્ટમાં સ્ટેજ પરફોર્મન્સ અને ડાન્સરોના વસ્ત્રોને લઈને બજરંગ દળે વિરોધ કર્યો, આયોજકોએ તેને પાયાવિહોણો ગણાવ્યો.

ગઈકાલે (3 ઓક્ટોબર) સુરતના પાલ વિસ્તારમાં સુનિધિ ચૌહાણનું લાઈવ કોન્સર્ટ યોજાયું, જેમાં સ્ટેજ પરફોર્મન્સ અને ડાન્સરોના વસ્ત્રોને લઈને મોટો વિવાદ ઉઠ્યો.

કાર્યક્રમના કેટલાક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા, જેમાં ડાન્સરોના વસ્ત્રોને અશોભનીય ગણવામાં આવ્યા, અને પ્રદર્શનને અશોભનીય ગણાવી બજરંગ દળે વિરોધ દર્શાવ્યો.

બજરંગ દળના સંયોજક અભિષેક રાજપૂતે કહ્યું કે, પરિવાર સામે સંસ્કૃતિનું હનન ન ચલાવી લેવાય, અને જવાબદારો સામે કાર્યવાહી માગી.

આયોજકોએ આ વિરોધને પાયાવિહોણો ગણાવ્યો અને જણાવ્યું કે, પાસ ન મળતાં ડ્રામા ઊભો કરાયો છે.
📲Get App