વિકાસની દિશામાં વધુ એક મહત્વપૂર્ણ પગલું
🚧 વિકાસની દિશામાં વધુ એક મહત્વપૂર્ણ પગલું 🚧
રાષ્ટ્રીય રાજમાર્ગ હેઠળ માર્ગને બે-લેનમાં અપગ્રેડ કરવાની મંજૂરી બદલ ભારત સરકારશ્રી કેન્દ્રીય મંત્રીશ્રી નીતિનસાહેબ ગડકરી અમરેલી લોકસભાના સાંસદ શ્રી ભરતભાઈ સુતરીયા રાજુલા વિધાનસભાના ધારાસભ્યશ્રી હીરાભાઈ સોલંકી તથા સંબંધિત તમામ વિભાગોનો હૃદયપૂર્વક આભાર. 🙏
આ મહત્વપૂર્ણ વિકાસકાર્યથી વિસ્તારના નાગરિકોને વધુ સારી અને સુરક્ષિત પરિવહન સુવિધા મળશે, મુસાફરીનો સમય ઘટશે અને વેપાર-ધંધા સહિત સમગ્ર વિસ્તારના વિકાસને નવી ગતિ મળશે.
જનતાની સુવિધા અને વિસ્તારનો વિકાસ એ જ અમારી પ્રાથમિકતા છે.
જનહિતના આવા વિકાસકાર્યો સતત સાકાર થાય અને આપણો વિસ્તાર વિકાસની નવી ઊંચાઈઓ સર કરે એ જ સંકલ્પ. 💐
આભાર સરકારશ્રી…
આભાર તમામ પ્રયત્નશીલ આગેવાનો અને અધિકારીઓનો 🙏🇮🇳
#વિકાસ #જનહિત #રાષ્ટ્રીયરાજમાર્ગ #બેલેનઅપગ્રેડ #વિકાસકાર્ય #જનસેવા