🔥 TRENDING ಮುಖ್ಯಮಂತ್ರಿಗಳು ರೈತರ ಮಕ್ಕಳ ಮದುವೆ ಸಮಸ್ಯೆ... ભરૂચના ઝઘડિયા તાલુકામાં 12 વર્ષીય બાળક... विधायक श्री छोटेलाल वर्मा के परिवार को... 264 New Health Clinic Buildings in And... CM Naidu Pledges Rs 500 Cr for Amarava... Visakhapatnam’s Fort Catholic Girls’ S...
04 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Health

પાલનપુર ઘટક‑૨ ના વાસણ (ધાણધા) ગામમાં આંગણ મિલન સેવા કાર્યક્રમનું આયોજન..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 04 Oct 2026, 08:15 PM 👁 9
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

વિકસિત ભારત જન સેવા અભિયાન અને પોષણ માસ અંતર્ગત વાસણ (ધાણધા) ગામમાં આંગણવાડી કેન્દ્રોમાં આંગણ મિલન સેવા કાર્યક્રમનું સફળ આયોજન થયું..

બનાસકાંઠામાં-:
વિકસિત ભારત જન સેવા અભિયાન અને પોષણ માસ અંતર્ગત પાલનપુર ઘટક‑૨ ના વાસણ (ધાણધા) ગામમાં આંગણવાડી કેન્દ્રોમાં ‘આંગણ મિલન સેવા કાર્યક્રમ’નું ઉત્સાહભેર આયોજન કરવામાં આવ્યું..

આ કાર્યક્રમનું મુખ્ય ઉદ્દેશ્ય માતા-પિતાઓ અને બાળસંભાળ માટે જરૂરી સેવાઓ અને પોષણ સંબંધિત જાગૃતિ વધારવું હતું અને આંગણવાડી કર્મચારીઓ દ્વારા વિવિધ માહિતી અને સહાયતા પ્રદાન કરવામાં આવી..

સ્થાનિક સ્તરે આ કાર્યક્રમને સમુદાયની પ્રશંસા મળી, જ્યાં ભાગ લેનારાઓએ કાર્યક્રમની મહત્વતા અને લાભો વિશે સકારાત્મક પ્રતિસાદ આપ્યો.
📲Get App