🔥 TRENDING 24-year-old killed in truck collision... Avengers: Endgame Re‑release Records M... Sudhir Rajpal Appointed to Finance Cha... Haryana STF arrests suspect in Abohar... PM urges Haryana BJP MLAs to boost con... Chhattisgarh launches rural bus scheme...
04 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Politics

ઉગલવાણ ગામમાં ગંદા પાણીની સમસ્યા અંગે ગ્રામજનોમાં રોષ

✍️ Reporter: Belim Sadik Keshubhai 🗓 04 Oct 2026, 09:12 AM 👁 12
Watch on: 📘 Facebook
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ઉગલવાણ ગામમાં ગંદા પાણીની સમસ્યા અંગે ગ્રામજનોમાં રોષ

ઉગલવાણ ગામમાં રસ્તા પર ગંદુ પાણી ભરાઈ રહેતું હોવાના કારણે સ્થાનિક લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. રસ્તા પર પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાથી કાદવ અને ગંદકી ફેલાઈ રહી છે.
📲Get App