🔥 TRENDING Mukesh Kumar, Akash Deep Lead Rest of... Bihar Labourer Killed in Dehradun Afte... BJP Rajya Sabha MP's Delhi Residence S... छतरपुर में वनभूमि पर कथित कब्जे के खिल... Madhya Pradesh CM Mohan Yadav halts at... Life Imprisonment for Ravi 'Shubham' S...
04 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

અઢારેય વરણ ના આસ્થાના કેન્દ્ર પરમ પૂજ્ય શ્રી બજરંગદાસબાપા

✍️ Reporter: Anil Vaghela 🗓 04 Oct 2026, 10:35 PM 👁 12
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
અઢારેય વરણ ના આસ્થાના કેન્દ્ર પરમ પૂજ્ય શ્રી બજરંગદાસબાપા ની ૫૦ મી મહાપરીનિર્વાણ તિથિ મહોત્સવ ના આયોજનના ભાગરૂપે રાજુલા ખાતે ૧૫૦ થી વધારે સ્વયંસેવક મંડળ ની મિટિંગ માં ઉપસ્થિત રહેવાનું સૌભાગ્ય મળ્યું.

આ તકે પૂજ્ય શ્રી ભક્તિરામ બાપુ, બગદાણા ધામ ના ટ્રસ્ટી શ્રી વિનુભાઈ ગુજરાતી તેમજ શ્રી નિલેશભાઈ ડોડીયા, શ્રી જીગ્નેશભાઈ પટેલ, શ્રી લાલજીદાદા સરવૈયા સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા.
📲Get App