🔥 TRENDING এস এল দত্তা গ্রাউন্ডে চক্ষু শিবিরের আয... NRI families perform Pind Daan in Gaya... Gold Prices in Patna on Oct 4, 2026: 2... ग्राम पंचायत भीकमकोर में सरपंची के लिए... Bobby Kumar Credits ‘3 Idiots’ for His... Pradeep Purnekar case receives fresh u...
04 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

સુંદરપુરીમાં વિસ્તાર માં ખુલ્લેઆમ દેશી દારૂનો કારોબાર, કાર્યવાહી ક્યારે?

✍️ Reporter: Savan Vijay Solanki 🗓 04 Oct 2026, 11:40 AM 👁 9
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
સુંદરપુરીવિસ્તારમાંદેશીદારૂનુંખુલ્લેઆમવેચાણ થતુંહોવાના આક્ષેપો સામે આવ્યા છે.રહેણાંક વિસ્તારમાં કથિત દારૂના કારોબારને લઈને સ્થાનિકોમાંચિંતાજોવામળી રહીછેસ્થાનિકો દ્વારા પોલીસતંત્રનું ધ્યાનદોરીગેરકાયદેસરદારૂનાવેચાણસામેતપાસઅનેકાયદેસરનીકાર્યવાહી કરવાનીમાંગકરવામાંઆવીછેહવે કાર્યવાહીક્યારેથશેતેજોવુંરહ્યું.
📲Get App