🔥 ट्रेंडिंग मुक्‍ह्यमंत्री ग्रामीण बस योजना ने छत्... छत्तीसगढ़ के गांव में बंदरों की मौत, स... छत्तीसगढ़ के गांव में बाघ ने घर में प्... इंदौर में पोती ने क्रिकेट बल्ले से दाद... मंडला में दो नए सरकारी कॉलेज, सीएम याद... अकलेरा, जालावाड़ में नोबल डी-हाइड्रेट्...
04 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

વિશ્વ હિન્દુ પરિષદ - સુરત મહાનગર દ્વારા આયોજિત, પ્રખર રાષ્ટ્રવાદી, ચિંતક, ધર્મનિષ્ઠ અને રામ મંદિર આંદોલનના પ્રણેતા શ્રદ્ધેય શ્રી અશોકજી સિંઘલના જન્મ શતાબ્દી વર્ષ નિમિત્તે યોજાયેલ 'સામાજિક સંગોષ્ઠી' કાર્યક્રમ યોજાયો

✍️ रिपोर्टर: Atul Thakor 🗓 04 अक्टू. 2026, 08:25 PM 👁 12
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
સમાજ શક્તિના પ્રણેતાને હાર્દિક નમન ! 🙏🏻

​વિશ્વ હિન્દુ પરિષદ - સુરત મહાનગર દ્વારા આયોજિત, પ્રખર રાષ્ટ્રવાદી, ચિંતક, ધર્મનિષ્ઠ અને રામ મંદિર આંદોલનના પ્રણેતા શ્રદ્ધેય શ્રી અશોકજી સિંઘલના જન્મ શતાબ્દી વર્ષ નિમિત્તે યોજાયેલ 'સામાજિક સંગોષ્ઠી' કાર્યક્રમમાં પૂજ્ય સાધુ - સંતો, સમાજના અગ્રણીઓ સાથે ગૃહમંત્રી શ્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા

આ પ્રસંગે આદરણીય​ શ્રી અશોકજી સિંઘલના રાષ્ટ્ર નિર્માણ, સામાજિક સમરસતા, ગો-અનુસંધાન અને હિન્દુત્વના પુનર્જાગરણ માટેના અકલ્પનિય યોગદાનનું સ્મરણ કર્યું. શ્રી અશોકજીના સાચા અર્થમાં હિન્દુત્વને ઉજાગર કરતા વિચારો અને મૂલ્યો આજે પણ સમાજ અને યુવાનો માટે પ્રેરણાનો સ્ત્રોત છે.
📲Get App