🔥 TRENDING ਸਾਬਕਾ ਕੌਂਸਲ ਪ੍ਰਧਾਨ ਸੰਜੇ ਵਰਮਾ ਨੇ ਪ੍ਰਗਟ... 🔴 हाथरस ब्रेकिंग न्यूज़: आगरा-अलीगढ़... Dead Howling: Official Trailer Release... New 'Titans' Film Trailer Released: Fa... ਸੈਣੀ ਮਹਾ ਸਭਾ ਪੰਜਾਬ ਵੱਲੋਂ ਜਲਦ ਬੁਲਾਇਆ ਜਾ... Official Trailer for 'Clarissa' Releas...
03 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

બ્લડ ડોનેટ કેમ્પ યોજાયો...

✍️ Reporter: Atul Thakor 🗓 03 Oct 2026, 03:42 PM 👁 10
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
આજરોજ વાપી રાતા ખાતે સિંધી એસોસિયેટ દ્વારા આયોજિત રક્તદાન શિબિરમાં કનુભાઈ દેસાઈ ઉપસ્થિત રહી સેવાભાવી સિંધી સમાજના આગેવાનો, કાર્યકર્તાઓ તથા રક્તદાતાઓ સાથે મુલાકાત કરી.

રક્તદાન એ માનવસેવાનું ઉત્તમ ઉદાહરણ છે. એક વ્યક્તિ દ્વારા કરવામાં આવેલ રક્તદાન જરૂરિયાતમંદ વ્યક્તિ માટે જીવનદાયી બની શકે છે. આ સેવાયજ્ઞમાં મોટી સંખ્યામાં જોડાઈ રક્તદાન કરનાર સૌ રક્તદાતાઓનો આભાર વ્યક્ત કર્યો.
📲Get App