🔥 TRENDING 25 अक्टूबर को होंगे सरपंच चुनाव हेतु म... बालेसर सत्ता: श्री सैणला राय हॉस्टल मे... KEA Announces Round 3 Provisional Seat... Karnataka Deputy CM Calls for Equitabl... Shivakumar Blames BJP, JD(S) for Targe... Actress Mona Thiba to Lead New Garba S...
03 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

સામાન્ય વિદ્યાર્થીઓ માટે પ્રેરણા રૂપ બનેલ વિદ્યાર્થીની

✍️ Reporter: Burhaan Sibhai 🗓 03 Oct 2026, 07:45 PM 👁 58
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
આજરોજ મહિસાગર જિલ્લા સ્પોર્ટ સંકુલ ખાતે યોજાયેલ જિલ્લા કક્ષાની કોલાજ રંગોળી મેકિંગ સ્પર્ધા માં સામાન્ય વિદ્યાર્થીઓની સાથે સાથે ખૂબ જ ઓછી શ્રવણ શક્તિ ધરાવતી ખાંટ જાનકીબેન હિતેશભાઈ નામની વિદ્યાર્થીની એ ઉત્સાહપૂર્વક ભાગ લઈ અન્ય વિદ્યાર્થીઓ માટે પ્રેરણાત્મક ઉદાહરણ પૂરું પાડ્યું હતું જો મન મક્કમ હોય તો પોતાની શારીરિક ક્ષમતા આડે આવતી નથી તે બાબતને તેઓએ આજે ચરિત્રાર્થ કરીને બતાવેલ હતી અને મારા સ્વપ્ન નું ભારત થીમ આધારિત રંગોળી સ્પર્ધામાં ભાગ લીધેલ હતો અને તેઓને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી તેમજ ઉપસ્થિત તમામ મહાનુભાવો દ્વારા મુલાકાત લઇ તેમનો ઉત્સાહ વધારેલ હતો
📲Get App