🔥 TRENDING Sikkim MP Calls for In‑Depth Safety Au... Inventiva Founder Nitin Naresh Charged... Sikkim Pollution Control Board mandate... দমদমের পথকুকুর 'অলকা' এখন বিশ্ববিখ্যাত... Mizoram hockey team to receive hero’s... Mizoram Yet to Receive Central Scheme...
03 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

પ્રાંતિજ: ભાંખરીયામાં વીજ ડીપીમાં આગ લાગતાં લોકોમાં ભયનો માહોલ, ફાયર બ્રિગેડની સતર્કતાથી મોટી દુર્ઘટના ટળી..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 03 Oct 2026, 11:04 PM 👁 8
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સાબરકાંઠાના પ્રાંતિજ તાલુકાના ભાંખરીયા વિસ્તારમાં વીજ ડીપીમાં આગ લાગવાની ઘટના બની હતી. ફાયર બ્રિગેડની સમયસર કાર્યવાહીથી મોટી દુર્ઘટના ટળી હતી..

સાબરકાંઠાના-:
પ્રાંતિજ તાલુકાના ભાંખરીયા વિસ્તારમાં આવેલી યુજીવીસીએલ (UGVCL)ની વીજ ડીપીમાં આગ લાગવાની ઘટના બની હતી.આ આગના કારણે સ્થાનિક લોકોમાં થોડા સમય માટે ભયનો માહોલ સર્જાયો હતો..

આગની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.ફાયર જવાનોએ ભારે જહેમત બાદ વીજ ડીપીમાં લાગેલી આગ પર સફળતાપૂર્વક કાબૂ મેળવી લીધો હતો.ફાયર બ્રિગેડની સમયસર અને સક્રિય કાર્યવાહીના કારણે કોઈ મોટી દુર્ઘટના બનતી અટકી હતી અને પરિસ્થિતિ પર નિયંત્રણ મેળવી લેવાયું હતું.
📲Get App