🔥 ट्रेंडिंग ପୁରୀରେ ପର୍ଯ୍ୟଟକଙ୍କୁ ମାଡ଼! चुनाव की डेट थोड़े दिनों में फिक्स की... उन्नाव में भीषण सड़क हादसा, अनियंत्रित... संतोष तिवारी को भारतीय वन सेवा के नए ड... बिज़नेस टुडे ने 3 अक्टूबर 2026 को बिहा... बिहार का 'द व्वान' ने मुख्यधारा सिनेमा...
03 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

વેજલપુર શાખા નહેરથી મેરા ગામ તળાવને જોડવાની અંદાજિત રૂ. ૧.૨૬ કરોડની મહત્વપૂર્ણ કામગીરીનું ખાતમુહૂર્ત કર્યું.

✍️ रिपोर्टर: Atul Thakor 🗓 03 अक्टू. 2026, 11:39 AM 👁 11
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
જળસંચય એટલે સમૃદ્ધિનો સંકલ્પ…

આજરોજ વેજલપુર શાખા નહેરથી મેરા ગામ તળાવને જોડવાની અંદાજિત રૂ. ૧.૨૬ કરોડની મહત્વપૂર્ણ કામગીરીનું ખાતમુહૂર્ત કર્યું.

આ કામગીરીથી જળસંગ્રહને વેગ મળશે, સિંચાઈની સુવિધા મજબૂત બનશે અને મેરા ગામના ખેડૂતોના ખેતરોમાં સમૃદ્ધિની નવી આશા પાંગરશે.

સમૃદ્ધ ગામથી સમૃદ્ધ ગુજરાત તરફ એક વધુ મક્કમ પગલું.
📲Get App