🔥 ट्रेंडिंग Former Cricketer Akash Chopra Hints Is... पाण्या अभावी सोयाबीन पीक कमी झाले. Tapsi Pannu Sparks Debate with Remarks... લાઠી તાલુકામાં હંગામી ફટાકડાના વેચાણ મ... રાજકોટ: ભાજપ શિક્ષણ સમિતિ વોર્ડ નં. ૨... दो केरला जिलों में बारिश, गरज-तूफान और...
03 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
खेल

ભારત પાકિસ્તાન વચે એશિયન ગોલ્ડ મેટલ માટે ખરા ખરીનો જંગ

✍️ रिपोर्टर: Rushikesh Joshi 🗓 03 अक्टू. 2026, 08:34 AM 👁 13
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ગોલ્ડ મેટલ માટે ખરા ખરીનો જંગ

એશિયન ગેમ્સ 2026 માં પુરુષોની ક્રિકેટ સ્પર્ધાની ફાઇનલ મેચ આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે જાપાનના નિશિન સ્થિત કોરોગી સ્પોર્ટ્સ પાર્ક ખાતે સવારે 10:00 વાગ્યે રમાશે. ભારતીય ટીમે સેમીફાઇનલમાં શ્રીલંકાને 124 રનથી સજ્જડ માત આપીને ભવ્ય રીતે ફાઇનલમાં પ્રવેશ કર્યો છે, જ્યારે પાકિસ્તાને પણ બાંગ્લાદેશને હરાવીને ફાઇનલમાં પોતાની જગ્યા પાકી કરી છે. ચીનમાં રમાયેલી છેલ્લી 2023 એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતનાર ભારતીય ટીમ આજે આ મહામુકાબલામાં પણ પાકિસ્તાનને પરાસ્ત કરીને સતત બીજી વાર સ્વર્ણ ચંદ્રક (ગોલ્ડ મેડલ) પોતાના નામે કરવાનો પૂરતો પ્રયાસ કરશે, જેનું સીધું પ્રસારણ સોની સ્પોર્ટ્સ નેટવર્ક અને સોની લિવ (SonyLIV) એપ પર જોઈ શકાશે.
📲Get App