🔥 TRENDING Potash bombs used in Udanti Tiger Rese... Armed robbery of CSP officer in Shekhp... Two Teenagers Drown in Daha River Duri... Three Interlockings Commissioned on Mo... Nagaur Hospital Accused of Referring D... FIR Registered Against Shivaji Park Pr...
03 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ભારતીય જનતા પાર્ટી રાજકોટ જિલ્લા કિસાન મોરચા દ્વારા આયોજિત “હાલો ભેરુ ગામડે” કાર્યક્રમ યોજાયો

✍️ Reporter: Atul Thakor 🗓 03 Oct 2026, 08:52 PM 👁 13
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
હાલો ભેરુ ગામડે… 🌾

ભારતીય જનતા પાર્ટી રાજકોટ જિલ્લા કિસાન મોરચા દ્વારા આયોજિત “હાલો ભેરુ ગામડે” કાર્યક્રમમાં જનડા ગામે કુંવરજી બાવળિયા ઉપસ્થિત રહી ખેડૂત ભાઈઓ સાથે સીધો સંવાદ કર્યો તેમજ ખેતી, ખેડૂતોના પ્રશ્નો અને ગ્રામ્ય વિકાસને લગતા વિવિધ વિષયો પર હૃદયપૂર્વક ચર્ચા કરી.

ખેડૂત સમૃદ્ધ બને, ગામડાં વિકાસના પંથે આગળ વધે અને ગ્રામ્ય વિસ્તારોમાં સુવિધાઓ વધુ સુદૃઢ બને તે માટે સૌ સાથે મળીને સતત કાર્યરત રહેવાનો સંકલ્પ કર્યો.

ખેડૂત સમૃદ્ધિ, ગ્રામ્ય વિકાસ અને આત્મનિર્ભર ગુજરાત તરફ અવિરત પ્રયાસ… 🌱
📲Get App