🔥 TRENDING स्थानीय मंदिर में चोरी की घटना, दान पा... Odisha Unveils New Tourism Portal and... Boiler blast at Sri City SEZ kills fiv... Nara Lokesh vows India will shine in q... Andhra Pradesh GST collections jump 14... Former Gujarat CM to campaign for Cong...
03 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

આજરોજ જાફરાબાદ તાલુકાના વારાહસ્વરૂપ મુકામે નવીન નિર્માણ પામેલ સરકારી પ્રાથમિક શાળાનું લોકાર્પણ કરવાનો અવસર પ્રાપ્ત થયો.

✍️ Reporter: Anil Vaghela 🗓 03 Oct 2026, 08:25 PM 👁 7
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
આજરોજ જાફરાબાદ તાલુકાના વારાહસ્વરૂપ મુકામે નવીન નિર્માણ પામેલ સરકારી પ્રાથમિક શાળાનું લોકાર્પણ કરવાનો અવસર પ્રાપ્ત થયો.

મારા વિસ્તારના બાળકોને ગુણવત્તાયુક્ત અને સુદૃઢ શિક્ષણ મળી રહે તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં શિક્ષણનો વ્યાપ વધુ વિસ્તરે તે માટે એક જનપ્રતિનિધિ તરીકે સતત પ્રયત્નશીલ છું.

નવી શાળાના નિર્માણથી આ વિસ્તારના વિદ્યાર્થીઓને વધુ સારી શૈક્ષણિક સુવિધાઓ અને શીખવા માટેનું સુવિધાયુક્ત વાતાવરણ પ્રાપ્ત થશે, જે તેમના ઉજ્જવળ ભવિષ્યના નિર્માણમાં મહત્વપૂર્ણ સાબિત થશે.

બાળકોના શિક્ષણ અને સર્વાંગી વિકાસ માટેની આ યાત્રામાં હંમેશા તેમની સાથે રહી વધુમાં વધુ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાનો સંકલ્પ છે.

શિક્ષણમાં રોકાણ એટલે ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ.
📲Get App