🔥 TRENDING চিল্কিগড়ের কনক দুর্গা: ৫০০ বছরের অলৌকি... চিল্কিগড়ের কনক দুর্গা: ৫০০ বছরের অলৌকি... Jagdish Jhinda Calls for All‑India Gur... Ludhiana Youth Stabbed to Death Over E... Jalandhar Residents Confront Councilor... Bike rider killed in Jalandhar after c...
04 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

મોબાઈલચોરવાની આ રીત જોઈને તમેચોકી જશો

✍️ Reporter: Savan Vijay Solanki 🗓 03 Oct 2026, 11:44 PM 👁 10
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ભીડભાડવાળા રેલવે સ્ટેશન પર મોબાઇલ ચોરીનો આરોપ
સોશિયલ મીડિયા પર વાયરલ દાવા મુજબએક વ્યકિ્ત રેલવે પ્લેટફોર્મ પર| ઊંઘી રહેલા મુસાફરની ખિસ્સામાંથી મોબાઇલ ફોન ચોરી કરતો જોવા મળ્યો હોવાનો આરોપ છે.આ વીડિયો સિકંદરાબાદ રેલવે સ્ટેશનનો હોવાની સ્વતંત્ર પુષિ્ટ થઈ નથી. મુસાફરોએ ભીડભાડવાળી જગ્યાએ પોતાના મોબાઇલ અને કિંમતી વસ્તુઓનું ખાસ ધ્યાન રાખવું.
📲Get App