🔥 ट्रेंडिंग ધારાસભ્ય અક્ષયભાઈ પટેલે આંગણવાડી કેન્દ... ग्राम पंचायत चुरहा नवदिया में गंदगी का... ఒత్తిడిని జయించండి.. భావాలను పంచుకోండి... રાજુલામાં CSPC દ્વારા જળ સાક્ષરતા કાર્... ਜ਼ਿਲ੍ਹਾ ਐਥਲੈਟਿਕਸ ਮੀਟ ਦੇ ਦੂਜੇ ਦਿਨ ਅਥਲੀਟ... ઝઘડિયાના સંજાલી ગામમાં દીપડાનો 12 વર્ષ...
03 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

સંસ્કૃતિ સાકાર કરતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ

✍️ रिपोर्टर: Atul Thakor 🗓 03 अक्टू. 2026, 05:11 PM 👁 11
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
જે કહેવું તે કરવુંની કાર્ય સંસ્કૃતિ સાકાર કરતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ...

મુખ્યમંત્રીશ્રીનો ‘સ્વાગત’ ઓનલાઇન બન્યો સામાન્ય ગ્રામીણ નાગરિકની રજૂઆતના ત્વરિત નિવારણનો સકારાત્મક ઉપક્રમ; ઑગસ્ટ-26 માસના રાજ્ય સ્વાગતમાં મળેલી આદિજાતિ વિસ્તારના ગ્રામીણ નાગરિકની ગામનો પાકો રસ્તો બનાવવાની રજૂઆતનો ત્વરિત પ્રતિસાદ...

ઑગસ્ટ-26ના રાજ્ય સ્વાગતમાં સાબરકાંઠાના આદિજાતિ તાલુકાના ગ્રામ્ય નાગરિકે ગામનો પાકો રસ્તો બનાવવા કરેલી રજૂઆતનું ત્રણ જ મહિનામાં નિવારણ; વિજયનગર તાલુકાના ભટેલા ગામના કાચા રસ્તાને મેટલ સપાટીમાંથી ડામર રોડ બનાવવાના કામો માટે 99.50 લાખ રૂપિયા મંજૂર...
📲Get App