🔥 TRENDING కల్వర్టు వుంది... రొడ్డే లేదు.. ਨਸ਼ਿਆਂ ਦੇ ਖਾਤਮੇ ਲਈ ਸਰਕਾਰ ਯਤਨਸ਼ੀਲ: ਬਲਕਾਰ... ધોળાવીરાને શ્રેષ્ઠ પ્રવાસન સ્થળ નો દરજ... जदयू विधायक अनंत सिंह जनसुराज के पटना... સુરેન્દ્રનગર પેરોલ ફલોસ્કોડ નીટીમેપોસક... એશિયાડમાં પાકિસ્તાન સામે ક્રિકેટમાં જી...
03 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
National

પ્રાકૃતિક કૃષિ ખેત પેદાશ વેચાણ કેન્દ્ર નો લોકાર્પણ

✍️ Reporter: Husain Dhoki 🗓 03 Oct 2026, 04:34 PM 👁 12
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
માનનિય રાજ્યપાલશ્રી અને માનનિય મુખ્યમંત્રીશ્રીના વરદહસ્તે ગાંધીનગર ખાતેથી ઓનલાઇન માધ્યમ દ્વારા પ્રાકૃતિક કૃષિ ખેત પેદાશોના વેચાણ કેન્દ્રોનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો

જે અંતર્ગત ગીર સોમનાથ જિલ્લામાં સોમનાથ ખાતે જિલ્લા કક્ષાના અમૃત આહાર કેન્દ્ર, તાલુકા કક્ષાના વેચાણ કેન્દ્ર તરીકે પ્રાકૃતિક આહાર કેન્દ્રનું ધારાસભ્યશ્રી ભગવાનભાઈ બારડ અને કલેક્ટરશ્રી જીતેન્દ્રસિંહ વાઘેલા દ્વારા સોમનાથ ખાતે શુભારંભ કરવામાં આવ્યો હતો આ પ્રસંગે જિલ્લાના પદાધિકારીશ્રીઓ, અધિકારીશ્રીઓ અને ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.
📲Get App