🔥 ट्रेंडिंग નોઈડા સેક્ટર ૯૪: ૪૩મા માળેથી યુવકે ઝંપ... कर्न्या KR-770 लॉटरी में 1 करोड़ रुपये... SEC के नए क्रिप्टो कस्टडी नियमों ने De... 2026 में देरनेस अलाउंस 67% तक बढ़ेगा,... कपूर देव ने प्रनवी उर्स की एशियन गेम्स... मनचेरी जिले के नासपुर में सड़क दुर्घटन...
03 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

આજરોજ ખંભાલીડા (મોરાર સાહેબ) ગામથી જામનગર સ્ટેટ હાઈવે સુધીના ડામર રોડના વિકાસકાર્યનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું.

✍️ रिपोर्टर: Atul Thakor 🗓 03 अक्टू. 2026, 04:48 PM 👁 14
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
આજરોજ ખંભાલીડા (મોરાર સાહેબ) ગામથી જામનગર સ્ટેટ હાઈવે સુધીના ડામર રોડના વિકાસકાર્યનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું.

આ માર્ગના નિર્માણથી ગ્રામજનો તથા આસપાસના વિસ્તારના લોકોને વધુ સુગમ અને સુવિધાસભર પરિવહનની સુવિધા પ્રાપ્ત થશે.

આ પ્રસંગે જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેનશ્રી વનીતાબેન રાજેરાભાઈ ઉંધાડ, તાલુકા પંચાયતના સભ્યશ્રી પોપટભાઈ, ખંભાલીડા ગામના સરપંચશ્રી, પંચાયતના સભ્યશ્રીઓ તેમજ બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
📲Get App