🔥 TRENDING Samajwadi MP says even 50 seats is too... Uttar Pradesh Congress names new presi... Congress appoints new chiefs for Punja... Danapur Police Raid Hotels, Rescue Ken... Main Shooter Raja Singh Surrenders in... Nepali National Nabbed in Raxaul with...
03 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

સેવા સંકલ્પ અભિયાન’*

✍️ Reporter: Atul Thakor 🗓 03 Oct 2026, 07:13 PM 👁 12
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
*‘સેવા સંકલ્પ અભિયાન’* અંતર્ગત ગાંધીનગરના *કોલવડા ખાતેના આંગણવાડી કેન્દ્ર નં. ૭* ખાતે *કમિશનર, મહિલા અને બાળ વિકાસ વિભાગ અને સરકારના સચિવશ્રી, ગાંધીનગર, શ્રી રાકેશ શંકરે* સ્વચ્છતા અભિયાનમાં સહભાગી બની શ્રમદાન કર્યું હતું અને આંગણવાડીના બાળકોને સ્વચ્છતા અને સંદેશ પણ આપ્યો હતો.

સ્વચ્છતા પ્રત્યેની સામૂહિક જવાબદારીનો સંદેશ આપતાં *“સ્વચ્છ આંગણવાડી, સ્વસ્થ બાળપણ”*ના સંકલ્પને વધુ મજબૂત બનાવ્યો.
📲Get App