સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત જિલ્લા કક્ષાની વક્તૃત્વ અને ચિત્ર સ્પર્ધા યોજાઈ
વિકસિત ભારત 2047 : સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત જિલ્લા કક્ષાની વક્તૃત્વ અને ચિત્ર સ્પર્ધા યોજાઈ
ડાયટ પાટણ ખાતે યોજાયેલી સ્પર્ધામાં પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો
ડાયટ પાટણ ખાતે યોજાયેલી સ્પર્ધામાં પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો