મણિનગર લોક સંપર્ક કાર્યાલય
Watch on:
📘 Facebook
મણિનગર લોક સંપર્ક કાર્યાલય
આજરોજ મણીનગર વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય શ્રી અમુલભાઈ ભટ્ટ સાહેબ ની લોક સંપર્ક કાર્યાલય પર કર્ણાવતી મહાનગરના મેયર શ્રી હિતેશભાઈ બારોટ, પશ્ચિમ લોકસભાના સાંસદ શ્રી દિનેશભાઈ મકવાણા તથા AMC પક્ષના નેતા શ્રી જશુભાઈ ઠાકોર ઉપસ્થિત રહ્યા હતા
આ પ્રસંગે ધારાસભ્ય શ્રી અમુલભાઈ ભટ્ટ સાહેબ તથા વોર્ડ ના કાઉન્સિલર જીગરભાઈ બારૈયા ની સાથે મળી મહાનુભાવોનું સ્વાગત કરવાનો મોકો મળ્યો
આ પ્રસંગે ધારાસભ્ય શ્રી અમુલભાઈ ભટ્ટ સાહેબ તથા વોર્ડ ના કાઉન્સિલર જીગરભાઈ બારૈયા ની સાથે મળી મહાનુભાવોનું સ્વાગત કરવાનો મોકો મળ્યો