જાફરાબાદના બાબરકોટ ખાતે નવી પ્રાથમિક શાળાનું લોકાર્પણ તથા સબસેન્ટરનું ખાતમુહૂર્ત કર્યું
यहाँ देखें:
▶️ YouTube
જાફરાબાદના બાબરકોટ ખાતે નવી પ્રાથમિક શાળાનું લોકાર્પણ તથા સબસેન્ટરનું ખાતમુહૂર્ત કર્યું
આજરોજ જાફરાબાદ તાલુકાના બાબરકોટ ખાતે નવીન પ્રાથમિક શાળાનું લોકાર્પણ તથા સબસેન્ટરનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું.
આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રે સુવિધાઓ વધુ સુદૃઢ બને અને ગ્રામ્ય વિસ્તારના લોકોને પોતાના ગામમાં જ સારી શિક્ષણ તથા આરોગ્યની સુવિધા મળી રહે તે દિશામાં ગુજરાત સરકાર દ્વારા હાથ ધરવામાં આવી રહેલા વિકાસકાર્યોમાં સહભાગી થવાનું સદભાગ્ય પ્રાપ્ત થયું.
આ પ્રસંગે તાલુકા તથા જિલ્લા પંચાયતના સદસ્યશ્રીઓ, સ્થાનિક આગેવાનો, શિક્ષણ વિભાગના પ્રતિનિધિઓ તેમજ બાબરકોટના ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
શિક્ષણ અને આરોગ્યની સુવિધાઓને વધુ મજબૂત બનાવી, ગ્રામ્ય વિકાસને નવી ગતિ આપવાનો સંકલ્પ.