🔥 ट्रेंडिंग शाहरुख खान ने कप्तान स्मिट मच्छर को चा... बॉलीवुड अभिनेत्री अंतरराष्ट्रीय लग्जरी... सेलिब्रिटीज़ ने फ्लाईदुबई पायलट स्मित... अमिताभ बच्चन ने घुटने की चोट के बाद मु... मुक़ेश खन्ना ने बताया, 'विश्वगुरु' की... मधुरी दीक्षित को फ़ैन के टी‑शर्ट पर फो...
03 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
अपराध

ધાંગધ્રા તાલુકા પોલીસે ગોપાલગઢ ગામ પાસેથી વિદેશી દારૂ ભરેલી ઈનોવા ગાડી ઝડપી પાડી

✍️ रिपोर्टर: Bhatti Sinkandar Gulabbhai 🗓 03 अक्टू. 2026, 02:54 PM 👁 58
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ધાંગધ્રા તાલુકા પોલીસે ગોપાલગઢ ગામની સીમમાં એક ઈનોવા ગાડીમાંથી ૨૦૦૫ બોટલ વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે કાર સહિત કુલ રૂ. ૧૩,૫૧,૦૪૬.૪૬૫ નો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને રાજસ્થાનના એક આરોપીની ધરપકડ કરી છે.

બ્રેકિંગ ન્યુઝ
ધાંગધ્રા તાલુકા પોલીસે ગોપાલગઢ ગામની સીમમાં નાકાબંધી દરમિયાન એક ઈનોવા ગાડીમાંથી મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસને ગાડીની તલાશી લેતા તેમાંથી ૨૦૦૫ બોટલ વિદેશી દારૂ મળી આવ્યો હતો.

આ ઘટનામાં ધાંગધ્રા તાલુકા પોલીસે 3,31,000 65 નો વિદેશી દારૂ તથા એક મોબાઈલ એની કિંમત 20,000 તથાઈનોવા ગાડી જેનો નંબર gj 6 એલેસ 27 27 નંબરની innova ગાડીસહિત કુલ મળીને રૂ. ૧૩,૫૧,૪૬૫ નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસે દારૂની હેરાફેરી કરતા રાજસ્થાનના હિતેશકુમાર બુધારામ ઇરામ બિશ્નોઇ નામના આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસે આ દારૂ ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને ક્યાં પહોંચાડવાનો હતો તે અંગે આરોપીની પૂછપરછ શરૂ કરી છે. આ રેકેટમાં અન્ય કોઈ સામેલ છે કે કેમ તે દિશામાં પણ તપાસ ચાલી રહી છે.
રિપોર્ટર સિકંદર ભટ્ટી ધાગધ્રા
📲Get App