🔥 ट्रेंडिंग સુરેન્દ્રનગર પેરોલ ફલોસ્કોડ નીટીમેપોસક... એશિયાડમાં પાકિસ્તાન સામે ક્રિકેટમાં જી... નવાગામ - સોમલપર માર્ગનું વિધિવત ખાતમુહ... વિકસિત ભારત @ 2047’, ‘નશા મુક્ત ભારત’... पूर्व गुजरात मंत्री चावड़ा ने बीजेपी स... कर्नाटक ने 2027 के एसएसएलसी परीक्षा शु...
03 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

પ્રાકૃતિક કૃષિ ખેત પેદાશ વેચાણ કેન્દ્ર’ નું લોકાર્પણ

✍️ रिपोर्टर: Atul Thakor 🗓 03 अक्टू. 2026, 04:08 PM 👁 12
यहाँ देखें: 📘 Facebook 📷 Instagram
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
🌱 પ્રકૃતિ સાથે ખેતી, સ્વાસ્થ્ય સાથે પ્રગતિ!

પ્રભારી જિલ્લા પાટણ ખાતે ‘પ્રાકૃતિક કૃષિ ખેત પેદાશ વેચાણ કેન્દ્ર’ નું લોકાર્પણ કરી, પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવા સાથે ખેડૂત અને ગ્રાહક વચ્ચેનો સીધો સેતુ વધુ મજબૂત બનાવ્યો.

રસાયણમુક્ત ખેતી, પૌષ્ટિક આહાર અને ખેડૂતની સમૃદ્ધિ — વિકસિત ગુજરાતની મજબૂત દિશા.

પ્રાકૃતિક કૃષિના વ્યાપને વધારીને ખેડૂતોને સશક્ત બનાવવા અને જનસામાન્યને ગુણવત્તાયુક્ત ખેત પેદાશો ઉપલબ્ધ કરાવવાના આ પ્રયાસને નવી ગતિ મળશે.
📲Get App