🔥 TRENDING Rhiti Tiwari Exits Bigg Boss After 20... Sundeep Kishan Accuses Twitter Users o... Jason Sanjay Shares Thalapathy Vijay’s... JAC Compartment 2026 Results Declared... India-Canada Trade Talks Highlight Cri... OpenAI Warns Over 100 Companies About...
02 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

સાંપ્રત એજયુકેશન એન્ડ ચેરી. ટ્રસ્ટ સંસ્થાને શ્રેષ્ઠ કામગીરી બદલ બ્રાન્ડ ઈન્ડિયા તરફથી નવી દિલ્હી કાઉન્ડ પ્લાઝા ખાતે મળ્યો એવોર્ડ....

✍️ Reporter: Sodha Gourangbhai 🗓 02 Oct 2026, 10:14 AM 👁 6
Watch on: 📘 Facebook
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
સાંપ્રત એજયુકેશન એન્ડ ચેરી. ટ્રસ્ટ સંસ્થાને શ્રેષ્ઠ કામગીરી બદલ બ્રાન્ડ ઈન્ડિયા તરફથી નવી દિલ્હી કાઉન્ડ પ્લાઝા ખાતે મળ્યો એવોર્ડ....

સાંપ્રત એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ – જુનાગઢ ( અતિ ગંભીર અનાથ દિવ્યાંગ બાળકો માટેની સંસ્થા) સંસ્થાના પ્રમુખ મહેન્દ્રભાઇ પરમારને તારીખ 27-9-2026 ના રોજ શ્રેષ્ઠ કામગીરી બદલ બ્રાન્ડ ઈન્ડિયા તરફથી નવી દિલ્હી કાઉન્ડ પ્લાઝા ખાતે “ રાષ્ટ્રીય ઉદ્યોગ રત્ના પુરરસ્કાર “ મહેન્દ્રભાઇ પરમાર વતી સંસ્થાના કર્મચારીને અભિનેત્રી ઈશા કોપીકર ના હસ્તે આપવામાં આવેલ.
સાંપ્રત સંસ્થા જુનાગઢ જિલ્લામાં છેલ્લા ૧૬ વર્ષથી અતિ ગંભીર અનાથ દિવ્યાંગ બાળકો માટે તથા સામાજિક કામગીરી કરે છે. આવી અનોખી શ્રેષ્ઠ કામગીરીને ધ્યાને લઈ સંસ્થાના એવોર્ડ મળેલ. જે બદલ સંસ્થાના તમામ હિતેચ્છુ અને કર્મચારીઓ હર્ષની લાગણી તેમજ સંસ્થાના સર્વ હિતેચ્છુઓ સંસ્થાને ખૂબ ખૂબ અભિનંદન પણ પાઠવ્યા હતા.
📲Get App