પાટણમાં ‘સેવા મેરા યોગદાન’ અંતર્ગત દિવ્યાંગજનોને સહાય સાધનો અને સરકારી યોજનાના લાભોનું વિતરણ કરાયું

દિવ્યાંગજનોના સશક્તિકરણ અને સુગમતા માટે જિલ્લા વહીવટી તંત્ર અને સમાજ સુરક્ષા વિભાગનો સંવેદનશીલ અભિગમ
વ્હીલચેર, હિયરિંગ એઇડ, મફત બસપાસ અને પેન્શન મંજૂરી પત્રો એનાયત કરાયા