🔥 TRENDING અમદાવાદના મતદારો માટે મતદાર યાદીમાં ના... Delhi Metro Halts Entry/Exit at 11 Sta... TVS Projects Worth ₹436 Cr Highlight C... Karnataka CEO Orders Legal Action Agai... Business Today Releases Rajasthan Gold... Fire engulfs Jaipur readymade garment...
02 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

વન મહોત્સવની ઉજવણી

✍️ Reporter: Atul Thakor 🗓 02 Oct 2026, 09:52 AM 👁 5
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે 77મા રાજ્યકક્ષાના વન મહોત્સવની ઉજવણી અંતર્ગત મહાત્મા ગાંધીજીની જન્મભૂમિ પોરબંદરના ઓડેદરામાં 'સર્વોદય વન'નું વન અને પર્યાવરણ મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા, રાજ્યમંત્રી શ્રી પ્રવિણભાઈ માળી તથા અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં લોકાર્પણ કર્યું...

પોરબંદરને ₹113 કરોડના 14 વિકાસ કામોની ભેટ આપતા મુખ્યમંત્રીશ્રી; તેઓની ઉપસ્થિતિમાં પી.પી.પી. ધોરણે મેગા નર્સરી નિર્માણ માટે 7 કંપની સાથે MoU સંપન્ન...

14 હેક્ટર વિસ્તારમાં 70 જેટલી વિવિધ પ્રજાતિના દોઢ લાખથી વધુ રોપાઓ સાથે ₹20 કરોડના ખર્ચે વિકસાવવામાં આવેલ રાજ્યનું આ 25મું સાંસ્કૃતિક વન પ્રવાસીઓ અને પ્રકૃતિ પ્રેમીઓ માટે અનેરા આકર્ષણનું કેન્દ્ર બની રહેશે...

વન મહોત્સવ એ પર્યાવરણ અને વિકાસને સાથે લઈને ચાલવાનો ગુજરાતનો સંકલ્પ ઉત્સવ છે: મુખ્યમંત્રીશ્રી
📲Get App