🔥 TRENDING ધારી નજીક વીજળી પડતા યુવકનું મોત, વાડી... बांका: छेड़खानी के आरोप में प्रभारी प्... હિંમતનગર લૂંટના પ્રયાસના ગુનામાં ૧૬ વર... Two Elderly Men Killed in Car‑Bike Col... Doctor's wife booked in Shahdol child... Devotees flock to Shila Tirth in Oanka...
02 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ચંદનજી ઠાકોરે સિદ્ધપુર શહેર ખાતે ગાંધી જયંતિના પાવન અવસરે રાષ્ટ્રપિતા પૂજ્ય મહાત્મા ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી

✍️ Reporter: Atul Thakor 🗓 02 Oct 2026, 05:43 PM 👁 10
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
સિદ્ધપુર શહેર ખાતે ગાંધી જયંતિના પાવન અવસરે રાષ્ટ્રપિતા પૂજ્ય મહાત્મા ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી. સાથે જ, સાદગી અને પ્રમાણિકતાના પ્રતીક એવા પૂર્વ વડાપ્રધાન શ્રી લાલ બહાદુર શાસ્ત્રીજીની જન્મજયંતીની પણ ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી.

સત્ય, અહિંસા અને 'જય જવાન, જય કિસાન' નો મંત્ર આપનાર આ બંને મહામાનવોને શત શત નમન 🙏
📲Get App