🔥 TRENDING जर्रा बाबा मंदिर में परिजनों की सहमति... Rajkummar Rao Stars in Prahaar’s Power... Ajay Devgn Confirms Drishyam Part 3 Wi... Urban Asian Releases Gandhi Jayanti Sp... Mirchi.in Unveils October 2026 Gig Cal... Young Indian Rappers Release ‘Climate...
02 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

અમરેલી શહેરની ઐતિહાસિક ઓળખ અને ગાયકવાડ શાસનની ગૌરવગાથા સાથે જોડાયેલા રાજમહેલની આજે ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબે મુલાકાત લીધી.

✍️ Reporter: Sodha Gourangbhai 🗓 02 Oct 2026, 10:30 AM 👁 17
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
અમરેલીની વિરાસત એટલે રાજમહેલ

અમરેલી શહેરની ઐતિહાસિક ઓળખ અને ગાયકવાડ શાસનની ગૌરવગાથા સાથે જોડાયેલા રાજમહેલની આજે ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબે મુલાકાત લીધી.

ગાયકવાડ રાજ્યકાળની આ ભવ્ય વિરાસત ક્યારેક લોકદરબાર અને વહીવટી પ્રવૃત્તિઓનું મહત્વપૂર્ણ કેન્દ્ર રહી છે. મહારાજા સયાજીરાવ ગાયકવાડના પ્રગતિશીલ શાસનની અનેક સ્મૃતિઓ આજે પણ અમરેલીની ધરતી સાથે જોડાયેલી છે.

હવે આ ઐતિહાસિક રાજમહેલને હેરિટેજ સ્વરૂપે વિકસાવવાની કામગીરી થકી અમરેલીની સમૃદ્ધ વિરાસતને નવી ઓળખ અને નવી પેઢી સુધી પહોંચાડવાનો સુંદર પ્રયાસ થઈ રહ્યો છે.

વિરાસત જળવાશે, અમરેલીની ઓળખ વધુ ઉજળશે.
📲Get App