🔥 TRENDING ધારી નજીક વીજળી પડતા યુવકનું મોત, વાડી... बांका: छेड़खानी के आरोप में प्रभारी प्... હિંમતનગર લૂંટના પ્રયાસના ગુનામાં ૧૬ વર... Two Elderly Men Killed in Car‑Bike Col... Doctor's wife booked in Shahdol child... Devotees flock to Shila Tirth in Oanka...
02 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

સેવા, સંકલ્પ અને સમર્પણનો સાક્ષાત્કાર, દિવ્યાંગજનોના સશક્તીકરણનો મંત્ર સાકાર!

✍️ Reporter: Atul Thakor 🗓 02 Oct 2026, 05:39 PM 👁 14
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
સેવા, સંકલ્પ અને સમર્પણનો સાક્ષાત્કાર,
દિવ્યાંગજનોના સશક્તીકરણનો મંત્ર સાકાર!

​આણંદ જિલ્લાના કરમસદ ગામના રમેશભાઈ પ્રજાપતિને 'દિવ્યાંગ સાધન સહાય યોજના' અંતર્ગત ઈલેક્ટ્રિક ટ્રાયસિકલ (EV) મળતાં તેમના જીવનમાં સગવડતા અને સ્વાભિમાનનો એક નવો સૂર્યોદય થયો છે…
​
હવે પેડલ મારવાની કે કોઈના સહારાની જરૂર નથી પડતી, ઇલેક્ટ્રિક બાઈકથી જીવનમાં ખૂબ રાહત થઈ છે. વળી, બસ પાસ અને પેન્શન યોજના જેવી સેવા અને સુવિધાઓ થકી હું સ્વાભિમાનથી જીવી શકું છું : રમેશભાઈ પ્રજાપતિ, લાભાર્થી
📲Get App