🔥 TRENDING અમદાવાદ: સિગારેટના પૈસા બાબતે પાન પાર્... સુરતમાં કચ્છ કડવા પાટીદાર સમાજ: ત્રીજા... હિંમતનગરના પેટ્રોલ પંપ પર બે જૂથ વચ્ચે... વંદે ભારત એક્સપ્રેસ હવે સુરતથી ઉદયપુર... Bidar city news માંગરોળ પોલીસે ટ્રાફિક નિયમોના ભંગ બદલ...
02 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત યોગ અને ધ્યાન શિબિરનું આયોજન થયું.

સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત યોગ અને ધ્યાન શિબિરનું આયોજન થયું.

✍️ Reporter: Atul Thakor 🗓 02 Oct 2026, 08:10 PM 👁 11
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
દાંડીથી એક નૂતન સંકલ્પ -
નિરામયતા, શાંતિ, સેવા અને અહિંસાનો ! 🪷

વર્ષ ૧૯૩૦ના મીઠાંના સત્યાગ્રહની ઐતિહાસિક ભૂમિ દાંડી ખાતે મહાત્મા ગાંધી જયંતીના પાવન અવસરે અને સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત યોગ અને ધ્યાન શિબિરનું આયોજન થયું.

આપણા બાપુએ દેશને સત્ય અને અહિંસાની શક્તિ આપી; યોગ આત્મશાંતિ અને આત્મસંયમની શક્તિ આપે છે. આ બંનેનો સમન્વય જ નિરામય સમાજ અને નિરામય ભારતનું પાયાનું બળ છે.
📲Get App