🔥 ट्रेंडिंग भागलपुर: पिता-पुत्र के बीच मारपीट, पुत... लखनऊ: इंटरसेप्टर वाहनों का फ्लैग ऑफ, '... भारत बनाम वेस्ट इंडीज 3री ODI: मल्लनपु... एशियाई खेल 2026 में भारत बनाम पाकिस्ता... लातूर च्या औसा तालुक्यातील शिवली मोड प... निरंजन ने राष्ट्रीय स्तर पर योग प्रतिय...
02 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

સ્વચ્છતા હી સેવા’ અભિયાન અંતર્ગત શ્રમદાન કરવામાં આવ્યું.

✍️ रिपोर्टर: Atul Thakor 🗓 02 अक्टू. 2026, 10:00 AM 👁 11
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત ચાણસ્મા તાલુકાના લણવા ગામે સેવા સેતુ કાર્યક્રમ તેમજ ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન અંતર્ગત શ્રમદાન કરવામાં આવ્યું.

સેવા સેતુ કાર્યક્રમ દરમિયાન ગ્રામજનોને વિવિધ સરકારી સેવાઓ અને યોજનાઓનો લાભ સરળતાથી મળી રહે તે માટે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું તેમજ વિવિધ સેવાઓ એક જ સ્થળેથી ઉપલબ્ધ કરાવવામાં આવી.

સ્વચ્છતા માત્ર એક દિવસીય અભિયાન નથી, પરંતુ આપણી દૈનિક જીવનશૈલીનો એક અભિન્ન હિસ્સો છે.
આવો, આપણે સૌ નાગરિક ધર્મ નિભાવી સ્વચ્છતાને જીવનનો હિસ્સો બનાવીએ અને ‘સ્વચ્છ ભારત, સમૃદ્ધ ભારત’ના નિર્માણમાં પાટણ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી ભાવિકભાઈ પટેલ સહભાગી થયા હતા
📲Get App