🔥 TRENDING मुजफ्फरपुर में मनीष महाराज के भाई की श... शास्त्रार्थ एवं ज्ञान चर्चा Sahher Bambba’s Long Road Back: A Pers... Sangeetha Sornalingam Watches Son Jaso... Adani Group Announces Rs 6+ Lakh Crore... Truck Collides With Pickup Van on Samr...
02 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

તપસ્યા, સંયમ, સ્વાધ્યાય અને ધર્મસાધનાની દીર્ઘ યાત્રા…🌻

✍️ Reporter: Atul Thakor 🗓 02 Oct 2026, 04:16 PM 👁 7
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
તપસ્યા, સંયમ, સ્વાધ્યાય અને ધર્મસાધનાની દીર્ઘ યાત્રા…🌻

અમદાવાદ ખાતે તપાગચ્છાધિપતિ આચાર્ય ભગવંત શ્રીમદ્ મનોહરકિર્તી સાગરસુરીશ્વરજી મહારાજ સાહેબની ૯૯મી જન્મ જયંતી મહોત્સવમાં હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા અને ગુરુ ભગવંતના પાવન દર્શન - આશીર્વાદનું લીધાં હતાં.

તપ, ત્યાગ, સંયમ અને સાધનાની પાવન પરંપરાને ઉજાગર કરતું ગુરુ ભગવંતનું જીવન સમાજ માટે દીવાદાંડી સમાન છે. ગુરુ ચરણોમાં ભાવપૂર્વક વંદન કરી તેમના આશીર્વાદથી જીવનમાં સદાચાર, સંયમ અને ધર્મભાવના વધુ સુદૃઢ બને તેવી પ્રાર્થના કરી. 🙏🏻
📲Get App