🔥 TRENDING વારંવાર અકસ્માત સર્જાતા રોડ પર સ્થાનિક... Bridge Collapses During Construction o... Himachal Governor Opens Natural Therap... જામનગરમાં પોલીસ દ્વારા ફરિયાદ ન લેવાતા... Uttarakhand CM Pushkar Singh Dhami pay... CM says sacrifice of statehood activis...
02 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

બ્રેકિંગ ; અમરેલી શહેરનાં સાવરકુંડલા રોડ બાય પાસ ફાટક પાસે મીરા એન્ટરપ્રાઈઝ (ભંગારના ડેલા) માં આગ લાગવાની ઘટના સામે આવી

✍️ Reporter: Sodha Gourangbhai 🗓 02 Oct 2026, 06:00 PM 👁 11
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
આજ રોજ તારીખ 02/10/ 2026 ના રોજ સવારે સમય : 05:15 કલાકે અમરેલી ફાયર કંટ્રોલરૂમ ખાતે ટેલીફોનિક જાણ કરવામાં આવેલ કે અમરેલી શહેરનાં સાવરકુંડલા રોડ બાય પાસ ફાટક પાસે મીરા એન્ટરપ્રાઈઝ (ભંગારના ડેલા) માં આગ લાગવાની જાણ થતાં ઈનચાર્જ ફાયર ઓફિસર એચ.પી.સરતેજા ની આગેવાની હેઠળ અમરેલી ફાયર એન્ડ ઇમર્જન્સી સર્વિસ ની ટીમ 2 વોટર બાઉઝર સાથે તુરંત ઘટના સ્થળ પર પહોંચી વહેલી સવારના સમયે પોતાની સૂઝબુજ તથા પોતાના જીવના જોખમે અને મહા મહેનતે 3 કલાક સુધી પાણી તથા ફોમનો મારો ચલાવીને સંપૂર્ણ આગ પર કાબુ મેળવેલ હતો.
આ કામગીરી કરનાર કર્મનિષ્ઠ કર્મચારી
1. પ્રવિણભાઇ ચોહાણ
2. ભગવતસિંહ ગોહિલ
3. સાગર ભાઈ પુરોહિત
4. કૃષ્ણભાઇ ઓળકીયા
5. જગદીશભાઈ ભુરીયા
6. અરુણભાઈ વાઘેલા
7. કૌશિકભાઈ પરમાર
8. મિલનભાઈ ગાંભવા
📲Get App