🔥 TRENDING फर्रुखाबाद में सड़क सुरक्षा अभियान: 40... દેવગઢ બારિયા તાલુકાના રૂવાબારી મુવાડામ... फतेहगढ़ पुलिस लाइन में गांधी-शास्त्री... भैरमगढ़ में ग्राम सभा की विशेष बैठक: न... Yanadi and Chenchu Tribes in Andhra Pr... શિહોરી ગ્રામ પંચાયતમાં વિકાસ અને જનહિત...
02 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ઇકોઝોન મુદે ખેડૂતોના હિતમા ’આપ’ નેતા પ્રવિણ રામ ફરીથી મેદાનમાં

✍️ Reporter: Sodha Gourangbhai 🗓 02 Oct 2026, 01:40 PM 👁 13
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ઇકોઝોન મુદે ખેડૂતોના હિતમા ’આપ’ નેતા પ્રવિણ રામ ફરીથી મેદાનમાં

ઇકોઝોનના નોટિફિકેશન બાદ ’આપ’ નેતા પ્રવિણ રામના વિરોધના કારણે સરકાર ઇકોઝોન લાગુ ના કરી શકવાના કારણે નોટિફિકેશનની સમય મર્યાદા પૂર્ણ થતા આ નોટિફિકેશન આપોઆપ રદ થયેલું ગણાય: પ્રવિણ રામ

આપ’ નેતા પ્રવિણ રામે ગીરના ખેડૂતોને આ નોટિફિકેશન રદના મુદાને લઈને અભિનંદન પાઠવ્યા
ભાજપના મોટા ભાગના નેતાઓ ઇકોઝોન લાગુ કરવાના મુદામાં સરકારની પડખે ઊભા રહ્યા હતા અને એ સમયે પ્રવિણ રામે સરકારની વિરુદ્ધમાં ખેડૂતો માટે અવાજ ઉઠાવ્યો હતો

હવે સરકારને ઇકોઝોન લાગુ કરવો હશે તો નવું નોટિફિકેશન બહાર પાડવું પડશે: પ્રવિણ રામ

સરકાર ભવિષ્યમાં જો નવું નોટિફિકેશન બહાર પાડે અને એમાં ખેડૂતોને અન્યાય કરતી કોઈ બાબતો હશે તો પ્રવિણ રામ ફરીથી ગીરના ખેડૂતો માટે બમણી તાકાતથી સરકાર સામે લડાઈ લડશે
📲Get App