🔥 TRENDING गयाजी पितृपक्ष मेला पिंडदान करने पहुंच... શ્રી રવિશંકર મહારાજ શાળાના બાળ વૈજ્ઞાન... Bidar news Noel Tata Contacts India's Leading Tyc... ಪುಣೆಯ 8 ವಿದ್ಯಾರ್ಥಿಗಳು ದಿವ್ಯಾಗರ್ ಬೀಚ್‌ನ... Search term 'civicinfra' trends on The...
02 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

અમરેલી શહેર ખાતે ‘વિકસિત ભારત યુવા સંવાદ’ અંતર્ગત ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબે યુવાઓ સાથે સંવાદ સાધ્યો.

✍️ Reporter: Sodha Gourangbhai 🗓 02 Oct 2026, 10:34 AM 👁 15
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
અમરેલી શહેર ખાતે ‘વિકસિત ભારત યુવા સંવાદ’ અંતર્ગત ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબે યુવાઓ સાથે સંવાદ સાધ્યો.

આ પ્રસંગે યુવા શક્તિની ભૂમિકા, રાષ્ટ્રનિર્માણમાં તેમનું યોગદાન તથા વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા અંગે યુવાઓ સાથે વિચારવિમર્શ કર્યો.
📲Get App