🔥 ट्रेंडिंग બરોડા ડેરીમાં દૂધની આવકમાં ૭૫ લાખ લિટર... मालौट के गांवों में स्टब्बी जलाने से न... एमआरपीएल के शेयर मंगळुरु रिफ़ाइनरी में... इतिहास‑शेयर वाले को चेन्नई में दो महिल... 80 वर्षीय डॉक्टर को डिजिटल गिरफ्तारी ध... ‘जेम’ वीरामणि पर तीसरी बाल बलात्कार शि...
01 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

પ્રેસ આમંત્રણ: સશસ્ત્ર દળ સન્માન કાર્યક્રમ, અમરેલી

✍️ रिपोर्टर: Sodha Gourangbhai 🗓 01 अक्टू. 2026, 09:10 AM 👁 9
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
પ્રેસ આમંત્રણ: સશસ્ત્ર દળ સન્માન કાર્યક્રમ, અમરેલી

સૌને નમસ્કાર,
ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ અને જિલ્લા વહીવટી તંત્ર - અમરેલી દ્વારા વીર જવાનોના સન્માનમાં "સશસ્ત્ર દળ સન્માન કાર્યક્રમ" નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા માટે સૌ પત્રકારમિત્રોને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આમંત્રણ પાઠવવામાં આવે છે.

તારીખ: ૦૧ ઓક્ટોબર ૨૦૨૬, ગુરુવાર
સમય: સાંંજે ૬.૦૦ કલાકે
સ્થળ: વિદ્યાસભા સ્કુલ, લાઠી રોડ, અમરેલી

ધન્યવાદ
📲Get App