🔥 ट्रेंडिंग કોર્ટના આદેશ બાદ કોમર્શિયલ વાહનો માટે... નિર્મા યુનિવર્સિટીમાં સુરક્ષા મુદ્દે વ... अलीगंज मार्केट में जितिया पर्व के कारण... एटा मंडी में धान के भावों में आई ₹4250... નરેલામાં નશાના કારોબારનો પર્દાફાશ: 64... રાજસ્થાન: અજમેરમાં 6 પેઢીઓના 185 સભ્યો...
01 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ગુજરાતના કૃષિ ક્ષેત્રમાં ડિજિટલ ક્રાંતિના નવા યુગનો પ્રારંભ...

✍️ रिपोर्टर: Atul Thakor 🗓 01 अक्टू. 2026, 06:30 PM 👁 10
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ગુજરાતના કૃષિ ક્ષેત્રમાં ડિજિટલ ક્રાંતિના નવા યુગનો પ્રારંભ...

માનનીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી અને કૃષિ રાજ્યમંત્રી શ્રી રમેશભાઈ કટારાની પ્રેરક ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે કૃષિ વિભાગ અને ISRO (SAC) વચ્ચે 3 ઓક્ટોબરે મહત્ત્વપૂર્ણ MoU થશે...

સેટેલાઇટ ઇમેજિંગથી પાક વિસ્તાર, ઉત્પાદન અંદાજ અને નુકસાનનું સચોટ આંકલન કરી ખેડૂતો સુધી વાવણીથી કાપણી સુધીની ‘સ્માર્ટ એડવાઇઝરી’ પહોંચાડાશે; રિમોટ સેન્સિંગ, GIS અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) જેવી અદ્યતન ટેક્નોલોજીથી ગુજરાતના સમગ્ર કૃષિ ક્ષેત્રનું થશે ડિજિટલ મોનિટરિંગ...
📲Get App