🔥 TRENDING Ancy Sojan Misses Asian Games Gold by... Brazil's Minister Rosa Highlights Indi... KTR Declares Telangana Will Return to... Odisha Allocates ₹10 Crore for Flood R... Cattle Smuggling Ring Uncovered in Mal... India and UAE Explore New Undersea Oil...
01 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

નશામુક્ત ભારત અભિયાન શ્રીમતી આર એમ પ્રજાપતિ આર્ટસ કોલેજ સતલાસણા તથા સાયન્સ એન્ડ કોમર્સ કોલેજ,સતલાસણા

✍️ Reporter: Rushikesh Joshi 🗓 01 Oct 2026, 02:02 PM 👁 11
Watch on: 📘 Facebook
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

નશામુક્ત ભારત અભિયાન શ્રીમતી આર એમ પ્રજાપતિ આર્ટસ કોલેજ સતલાસણા તથા સાયન્સ એન્ડ કોમર્સ કોલેજ,સતલાસણા

નશામુક્ત ભારત અભિયાન
શ્રીમતી આર એમ પ્રજાપતિ આર્ટસ કોલેજ સતલાસણા તથા સાયન્સ એન્ડ કોમર્સ કોલેજ,સતલાસણાના એન એસ એસ યુનિટ દ્વારા આજ તા 01 10 2026 ના રોજ નશામુક્ત યુવા ફોર વિકસિત ભારત 100 સપ્તાહ સંકલ્પ અભિયાન᾽ અન્તર્ગત વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. એક પગલું આગળ વધો, વ્યસનમુક્ત રહો᾽ ના નારા સાથે 560 વિદ્યાર્થીઓએ આરોગ્ય પદયાત્રા સાથે સતલાસણામાં બેનર સાથે કૂચ કરી હતી. કોલેજના અધ્યાપકો પણ જોડાયા હતા. સમગ્ર રેલીનું આયોજન પ્રિ. ડૉક્ટર.જયેશ એન.બારોટના માર્ગદર્શનમાં એન.એસ.એસ. પ્રોગ્રામ ઓફીસરશ્રી ડૉ.શૈલેષ જોષી અને ડૉ.હરેશ ચૌધરીએ કર્યું હતું.
📲Get App