🔥 ट्रेंडिंग ਹੁਸ਼ਿਆਰਪੁਰ ਗੜਸ਼ੰਕਰ ਚੰਡੀਗੜ੍ਹ ਰੋਡ ‘ਤੇ ਤਿ... *ചേളന്നൂരിൽ ദാരുണഅപകടം: സ്കൂട്ടർ മറിഞ... પોરબંદરના ઓડેદરામાં મુખ્યમંત્રી દ્વારા... તાલાલા તાલુકાના આકોલવાડી ગામમાં ગાયના... भाजपा प्रदेश प्रभारी विनोद तावड़े ने ल... कांग्रेस सांसद ने अमित शाह से पूछा- हर...
02 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

આજરોજ રાજુલા વહીવટી તંત્ર

✍️ रिपोर्टर: Anil Vaghela 🗓 01 अक्टू. 2026, 11:10 PM 👁 13
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
આજરોજ રાજુલા વહીવટી તંત્ર તેમજ રાજુલા નગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે સેવા સેતુ કાર્યક્રમનું આયોજન રાજુલા ખાતે કરવામાં આવ્યું હતું . જેમાં રાજુલા શહેરના અધિકારીઓ , પદાધિકારીઓ તેમજ શહેરના લાભાર્થીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા..

આ સેવા સેતુ કાર્યક્રમમાં સરકારની યોજનાઓ તેમજ સરકારની વિવિધ કામગીરી સ્થળ ઉપર કરી અને અરજદારોના પ્રશ્નોનો નિકાલ કરવામાં આવ્યો હતો
📲Get App