🔥 ट्रेंडिंग शहडोल के एनएच‑43 पर तेज़ कार ने बाइक स... ખેલ મહાકુંભ 2026 બહેનોની ખો ખો સ્પર્ધ... आजमगढ़ के पास पिछड़ा गांव, सरकारी योजन... સાબરકાંઠાના-: પ્રાંતિજ પોલીસે માવાની મ... बैकुंठपुर में खुला एयरटेल पेमेंट्स बैं... नशे में टोटो चालक ने हजारीबाग में मचाय...
01 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ભુજ રેલવે સ્ટેશન પર હત્યાથી ખળભળાટ પરપ્રાંતિય મજૂરો વચ્ચેના ઝઘડામાં એકનું મોત

✍️ रिपोर्टर: Naresh katua 🗓 01 अक्टू. 2026, 07:55 PM 👁 12
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ભુજ રેલવે સ્ટેશન પર હત્યાથી ખળભળાટ પરપ્રાંતિય મજૂરો વચ્ચેના ઝઘડામાં એકનું મોત ભુજ રેલવે સ્ટેશન ખાતે હત્યાની ઘટના સામે આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. મળતી માહિતી મુજબ, પરપ્રાંતિય મજૂરો વચ્ચે કોઈ બાબતે બોલાચાલી બાદ ઝઘડો ઉગ્ર બન્યો હતો. આ દરમિયાન એક વ્યકિ્તની હત્યા કરવામાં આવતા ઘટનાએ ગંભીર સ્વરૂપ ધારણ કર્યું હતું.ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી. પ્રાથમિક માહિતી અનુસાર, પોલીસે હત્યાના આરોપીને ઝડપી પાડ્યો હોવાનું જાણવા મળ્યું છે. હાલમાં હત્યા પાછળનું ચોક્કસ કારણ સ્પષ્ટ થયું નથી. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. તપાસ પૂર્ણ થયા બાદ ઘટનાને લગતી વધુ વિગતો સામે આવી શકે છે.
📲Get App