🔥 TRENDING नेपाल में लगातार तेज बारिश होने के कार... गणेश विसर्जन पर महरौली गांव में कृष्ण-... Afghanistan to Tour India for T20I Ser... Cricinfo Publishes India Red Team Stat... Japan Takes on India in Historic Crick... Netflix and JioHotstar to Debut New Sh...
01 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ધામા ગામમાં સેવા સેતુ કાર્યક્રમ યોજાયો.

✍️ Reporter: Atul Thakor 🗓 01 Oct 2026, 10:38 AM 👁 14
Watch on: 📘 Facebook
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ધામા ગામમાં સેવા સેતુ કાર્યક્રમ યોજાયો. ધારાસભ્યશ્રી પી કે પરમાર સાહેબ ની ઉપસ્થિતિમાં લોકસેવાનો સંકલ્પ વધુ મજબૂત બન્યો. સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓ અને સેવાઓનો લાભ નાગરિકોને સરળતાથી, પારદર્શક રીતે અને ઘરઆંગણે મળી રહે તે દિશામાં આ કાર્યક્રમ મહત્વપૂર્ણ પહેલ બની રહ્યો છે.

નાગરિકોની સુખાકારી અને સર્વાંગી વિકાસ માટે સતત કાર્યરત રહેવાનો સંકલ્પ — સેવા, સુશાસન અને જનકલ્યાણના પંથે એક વધુ સશક્ત પગલું.
📲Get App