Sports
ધાંગધ્રા સાધના ફુલડે સ્કૂલના વિદ્યાર્થીઓ ખેલ મહાકુંભમાં ઝળક્યા
ધાંગધ્રાની સાધના ફુલડે સ્કૂલના તેજસ્વી વિદ્યાર્થીઓએ ખેલ મહાકુંભ 2026-27 અંતર્ગત તાલુકા કક્ષાની સ્પર્ધાઓમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને શાળા અને શહેરનું નામ રોશન કર્યું છે.
બ્રેકિંગ ન્યુઝ
ધાંગધ્રા ખાતે યોજાયેલ ખેલ મહાકુંભ 2026-27 અંતર્ગત તાલુકા કક્ષાની સ્પર્ધાઓમાં સાધના ફુલડે સ્કૂલના વિદ્યાર્થીઓએ શાનદાર દેખાવ કર્યો છે. આ વિદ્યાર્થીઓએ વિવિધ રમતોમાં ભાગ લઈને પોતાની પ્રતિભા સાબિત કરી છે.
જેમા પરમાર કુલદીપભાઈ રમેશભાઈ યોગાસન સ્પર્ધા યુ 17 મા પ્રથમ ગોલ્ડ મેડલ હળવદિયા માહીર ભાવેશભાઈ યોગાસન સ્પર્ધા યુ 17 માં દ્વિતીય સિલ્વર મેડલ પટેલ શ્રેયાશ અલ્પેશભાઈ ચેસ સ્પર્ધા યુ 14 માં દ્વિતીય ક્રમાક સિલ્વર મેડલ ઝાલા વૈદેહીબા સુરેન્દ્રસિંહ યોગાસન સ્પર્ધા યુ 17 માં તૃતીય બ્રોન્ઝ મેડલ વાળા અર્પિત ભરતભાઈ યોગાસન સ્પર્ધા યુ 17 માં તૃતીય બ્રોન્ઝ મેડલ મેળવ્યા હતા
આ ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ શાળાનું નામ ગૌરવપૂર્ણ રીતે ઉજાગર થયું છે. વિદ્યાર્થીઓની આ સિદ્ધિએ સમગ્ર ધાંગધ્રા શહેર માટે ગર્વની લાગણી જગાવી છે અને શહેરનું નામ રોશન કર્યું છે.
આ સ્પર્ધાઓમાં વિદ્યાર્થીઓએ માત્ર ભાગ જ નથી લીધો, પરંતુ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને પોતાની ક્ષમતા અને મહેનતનું પરિણામ દર્શાવ્યું છે. શાળાના આચાર્ય અને શિક્ષકોએ વિદ્યાર્થીઓની આ સિદ્ધિ બદલ અભિનંદન પાઠવ્યા છે
રિપોર્ટર સિકંદર ભટ્ટી ધાગધ્રા