🔥 TRENDING గర్భిణులకు మెరుగైన వైద్య సేవలు అందాలి:... ఆదిలాబాద్: రిమ్స్ పారిశుద్ధ్యం అంతంతే... 1 ਅਕਤੂਬਰ ਤੋਂ ਝੋਨੇ ਦੀ ਖਰੀਦ ਲਈ ਬਠਿੰਡਾ ’ਚ... आर्थिक रूप से कमजोर वर्गों के 10% आरक्... હિંમતનગરમાં DGP કપ-2026 સાયકલિંગ સ્પર્... కొమురం భీమ్ కాలనీ వాసులకు పట్టాలు ఇవ్వ...
30 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

અરવલ્લી જિલ્લા નાં મોડાસા નગરપાલિકા દ્વારા લોક કલ્યાણ મેરાઓ યોજાયા.. જેમાં તમામ તાલુકા અને મામલતદાર કચેરી નાં સ્ટાફ હાજરી આપી.

✍️ Reporter: Chauhan shailesh Raj 🗓 30 Sep 2026, 04:12 PM 👁 14
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

મોડાસા નગરપાલિકા દ્વારા લોક કલ્યાણ મેરા નું આયોજન ટાઉન હૉલ માં કરવામાં આવ્યું.

અરવલ્લી જિલ્લા નાં મોડાસા તાલુકા માં નગરપાલિકા દ્વારા લોક કલ્યાણ મેરા નું આયોજન કરવામાં આવ્યું.. જેમાં તમામ સેવા આવરી લેવામાં આવી હતી.. આઉયુષ્માન કાર્ડ તેમજ લાભાર્થી ઓ માટે આધાર કાર્ડ તેમજ તમામ પ્રકાર ની સુવિધા પુરી પાડવામાં આવી હતી.. મોડાસા નગરપાલિકા દ્વારા સેવા સેતુ કાર્યક્રમ માં તમામ સ્ટાફ હાજરી આપી હતી..
📲Get App