स्थानीय
વિજયનગર આર્ટ્સ કોલેજ વિજયનગર એન.એસ.એસ. વિભાગ દ્વારા અંબાજીના માર્ગો ઉપર સ્વચ્છતા હી સેવા અંતર્ગત સ્વચ્છતા અભિયાન કાર્યક્રમ યોજાયો

અંબાજીના માર્ગો ઉપર સ્વચ્છતા હી સેવા અંતર્ગત સ્વચ્છતા અભિયાન કાર્યક્રમ યોજાયો
તારીખ 25 09 2026 ને શુક્રવારના રોજ વિજયનગર આર્ટ્સ કોલેજ વિજયનગર એન.એસ.એસ. વિભાગ દ્વારા ડોક્ટર બી એન પટેલ ના માર્ગદર્શન હેઠળ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ અંતર્ગત મિશન સ્વચ્છતા હી સેવા અભિયાન હેઠળ ફાળવેલ રૂટ આશીર્વાદ હોટલ થી સુકા આંબા સુધીના માર્ગો ઉપર પ્લાસ્ટિક કલેક્શન કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં એન એસ એસ ના પ્રોગ્રામ ઓફિસર ડૉક્ટર બી એસ બાવળિયા ને ડોક્ટર તૃષા વ્યાસ તેમજ એન એસ એસ ના સ્વયંસેવક દ્વારા સફાઈ અભિયાન ચલાવીને પ્લાસ્ટિક એકઠું કરી તેનો યોગ્ય જગ્યાએ નિકાલ કરવામાં આવ્યો આ સફાઈ અભિયાન કાર્યક્રમ સફળતા પૂર્વક સંપન્ન થયા બદલ સંસ્થા ના મંત્રી શ્રી એચ એમ પટેલ સરે અભિનદન પાઠવ્યા