🔥 ट्रेंडिंग अमरपाटन SDOP ख्याति मिश्रा के खिलाफ लो... भागलपुर: विक्रमशिला सेतु 3 महीने के लि... ब्रेकिंग न्यूज़ अंपायर ने खाया जहर સુરત RTO કચેરીમાં જાગૃત નાગરિક પર હુમલ... સાબરકાંઠાના-: હિંમતનગરમાં DGP કપ સાયક્... ಗುರುರಾಜ್ ಅವರ ನಿವೃತ್ತಿ ಜೀವನ ಸುಖಕರವಾಗಿರಲ...
30 सित. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

અમરેલી જિલ્લામાં ફરી મેઘરાજાનું આગમન

✍️ रिपोर्टर: yogeshkumar v kanabar 🗓 30 सित. 2026, 06:24 PM 👁 12
यहाँ देखें: 📘 Facebook 📷 Instagram
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
અમરેલી જિલ્લામાં ફરી મેઘરાજાનું આગમન

ગીરના ગ્રામ્ય વિસ્તારોમાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. ધારી ગીરકાંઠા વિસ્તારમાં અનેક ગામોમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરતાં વરસાદ વરસ્યો હતો.

ધારી ગીરકાંઠાના સરસિયા, ગોવિંદપુર, ખીચા, મોણવેલ, ગોપાલગ્રામ, ચલાલા, મોરજર, જર, મોરઝર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ નોંધાયો હતો.

છેલ્લા કેટલાક સમયથી ભારે બફારા અને ઉકળાટ બાદ વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. વરસાદના આગમનથી ગ્રામ્ય વિસ્તારોમાં પણ રાહતનો માહોલ જોવા મળ્યો હતો.
📲Get App